Disclaimer


First of all, Welcome to the all readers…

“કોઈ સાદ પાડે છે..” આ શીર્ષક લેવા પાછળના બે ખાસ કારણો છે..

 એક, નાનપણથી સાહિત્ય પ્રત્યે અનહદ લગાવ છે...
Sir મણીલાલ હ. પટેલ ના પ્રકૃતિના વર્ણનોમાં ખોવાઈ જવું ગમે છે 
તેથી જ તેમના એક નિબંધ સંગ્રહનું નામ ભાડે લીધું છે...

બીજું, શીર્ષક mind-state સાથે બરાબર બંધ બેસે છે.. પ્રભુએ આટલી સુંદર life આપી પણ એમાં “live-ness” આવતા ખાસ્સો સમય લાગ્યો છે..

આપણે આપણા જીવનનો મોટાભાગનો સમય ફરિયાદો કરવામાં, એને દુઃખનું નામ આપીને મમળાવવામાં અને hyper થઈને વિતાવવામાં કાઢીએ છીએ...  Blog નો કોઈ specific વિષય નથી.. પ્રભુ સાથે થોડીક વાતો, થોડીક પોતાની  સાથે અને invisible audience માટે છે..
થોડાક વિચારો પણ છે.. બની શકે કે મારાથી ક્યાંક ભૂલ થાય અથવા કોઈનો point of view  અલગ હોય  So, healthy discussions are always welcome..

આજના સમયમાં એક પણ વસ્તુ શુદ્ધ રહી નથી, એટલે ભાષાનું Mixing જેને પચતું ન હોય એ માફ કરશો.. 

1 comment :

Recent Posts


असमंजस - Feb 01 2022
कोई भी काम पूरी ईमानदारी से करने का फल अच्छा ही मिलता है- ऐसा सब कहते है.. मैने तो तुम्हें...
देर से मिले हो, तुम दूर तक चलना , हवाओं की तरह मेरी रूह में पिघलना..  मे धूप-धूप चलूँगी ,...
જેમ જેમ મન તને ઝંખ્યા કરે, એમ એમ પુરાણના કોઈ પાત્ર સાથે મારું સામીપ્ય મને સમજાયા કરે.. પ્રેમની...

"The Breaking" - Aug 07 2018
Broken are the crayons, broken are you.. but crayon still colors, then why don't...
કોઈ એવી રીતે સોહામણું થઇ જાય, આપણને છીનવીનેય એ આપણું થઇ જાય.. જાણે દુનિયા શિયાળો - ને એ તાપણું...
Recent Posts Widget