સમર્પણ



રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા !
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.......!!!
- મનોજ ખંડેરિયા

કોઈ પણ કાર્ય કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાની આપણી સંસ્કૃતિ છે.! 
જે કઈ આપ્યું છે એ બધું પ્રભુ એ જ કૃપા કરીને આપ્યું છે..  
લખવાની આંતરસૂઝ પણ  જેમની કૃપાથી મળે છે,
 એ પ્રભુની અર્ચના પણ શબ્દો રૂપી કંકુ-ચોખાથી જ કરું છું.. 



JAY SIYARAM...

No comments :

Post a Comment

Recent Posts

Recent Posts Widget