અવાજો પણ મહોરાં પહેરીને ફરતા હોય
એવું કેમ લાગે છે ?
લોકોના અવાજ હવે ઓળખાતા નથી
કોણ દોસ્ત, કોણ દુશ્મન
કોણ કોનું સગું, કોણ પરાયું
ઝડપી વાહનોની અવરજવર વચ્ચે
સમજાતું નથી
આ શહેર
વિસ્તરતું જાય છે, કે
સાંકડું થતું જાય છે.
લોકોના અવાજ હવે ઓળખાતા નથી.
- જયા મહેતા
Some people should consider having multiple Facebook accounts to go along with their multiple personalities!
ReplyDelete2 FAKE is new trend & every1 seeems 2 b in style!!!
ReplyDelete